Que. & Answer
Que. & Answer
- એક સ્ત્રી એના પતિને શૂટ કરે છે, પછી પાંચ મિનીટ એને પાણીમાં ડુબાડી રાખે છે. છેલ્લે એને લટકાવી દે છે.
અને તરત પતિ અને પત્ની હોટલમાં જમવા જતા રહે છે.
પ્રશ્ન – શી રીતે ?
સાચો જવાબ
- તે સ્ત્રી ફોટોગ્રાફર હતી.
- ...............................
-
એક ખુનીને મોતની સજા ફરમાવવામાં આવી છે. તેને ત્રણ વિકલ્પો આપવામાં આવે છે.
- એક રૂમમાં બળબળતી આગ છે.
- બીજા રૂમમાં પિસ્તોલ ભરેલા દસ પોલિસ શૂટ કરવા તૈયાર છે.
- ત્રીજા રૂમમાં ત્રણ વર્ષથી ભૂખ્યા દસ સિંહો છે.
પ્રશ્ન – ખુનીએ કયો રૂમ પસંદ કર્યો?
સાચો જવાબ
- ત્રીજો રૂમ
કારણકે,
- ત્રણ વરસથી ભૂખ્યા સિંહો અત્યાર સુધીમાં મરી ચુક્યા હોય.
.............................
- એક જાદુગર પાણી નીચે છ મિનીટ રહીને પ્રેક્ષકોને આહ્વાન આપે છે, કે ‘કોઈ પાણી નીચે રહી શકે તો ૧૦,૦૦૦ ડોલર આપીશ.’
એક બાળકે કહ્યું ,’ હું કોઈ સાધન વાપર્યા વગર ૧૦ મિનીટ રહી બતાવું.’
અને એ બાળક ઈનામ જીતી ગયો.
પ્રશ્ન – શી રીતે ?
સાચો જવાબ
- તેણે પાણી ભરેલો પ્યાલો માથા પર મૂક્યો.
.............................
- એવું શું છે, જે ખરીદો ત્યારે કાળું હોય છે, વાપરો ત્યારે લાલ બને છે; અને ફેંકી દો ત્યારે સફેદ?
સાચો જવાબ
- કોલસા
.................................
- પ્લાસ્ટિકના બે જગ પાણીથી ભરેલા છે. એમાંનું પાણી, પાણીથી ભરેલી એક ટાંકીમાં નાંખી દેવાનું છે; અને છતાં એ પાણી ક્યા જગમાંથી આવ્યું , તે કહી શકાવું જોઈએ.
પ્રશ્ન – શી રીતે?
સાચો જવાબ
- બન્ને જગને ફ્રિજમાં થીજવી દઈ, ટાંકીમાં નાંખી દેવાના
...............................
- T૨ ફુટ લબાઈ X ૨ ફુટ પહોળાઈના, ૩ ફુટ ઊંચા ટેબલ ઉપર હાથ રૂમાલ પાથરીને આખી રાત આરામથી લાંબા પગે સૂઇ આપો ? કેવી રીતે?
સાચો જવાબ
- ટેબલ પર રૂમાલ પાથરી દો અને પછી પથારીમાં સૂઈ જાઓ.
..................................
- સોમવારથી રવિવાર સુધીનું એક પણ નામ વાપર્યા વિના, એક પછી એક આવતા ત્રણ દિવસોના નામ કહો.
સાચો જવાબ
- ગઈકાલ..આજ..આવતીકાલ
.....................
- કાલીદાસના ભાઈનું નામ શું હતુ?
- તેનો વ્યવસાય શું હતો?
સાચો જવાબ
- અદિદાસ( Adidas)
- જૂતા વેચવાનો
...................
તમારી પાસે જો એ હોય તો તમે એ શેર કરતા નથી; અને શેર કરો તો તમારી પાસે તે રહેતું નથી.
પ્રશ્ન -
એ શું છે?
સાચો જવાબ
ખાનગી વાત ( Secret)
....................
તળાવમાં ૧૦૦ માછલીઓ હતી. એક મરી ગઈ. અને તળાવનું પાણી વધવા લાગ્યું.
પ્રશ્ન -
શા માટે?
સાચો જવાબ
બધી માછલીઓ દુઃખી થઇને રોવા લાગી એટલે
..........................
જો એ ચીજ વધારે અને વધારે તમારી પાસે રહે છે; તો તમે એને વધારે ને વધારે પ્રમાણમાં જોઈ શકતા નથી.
પ્રશ્ન -
એ શું છે?
સાચો જવાબ
અંધારું
...............................
સસલું અને કાચબો બન્ને આઈ. આઈ.ટી. માં જોડાવા ગયા. પરીક્ષામાં કાચબાને ૮૪% માર્ક મળ્યા અને સસલાને ૯૫% . પણ એડમીશન કાચબાને જ મળ્યું.
પ્રશ્ન -
શા માટે?
સાચો જવાબ
સ્પોર્ટ્સ ક્વોટા
..................................................
એવી કઈ વસ્તુ છે કે, જે પહેલાં બહુ પૈસાદાર લોકો જ રાખી શકતા; પણ હવે દરેક પાસે હોય છે. અને એ વસ્તુ ક્યાંય ઉછીની કે વેચાતી મળતી નથી.
પ્રશ્ન -
એ શું છે?
સાચો જવાબ
ટેલિફોન ડિરેક્ટરી
..............................................
एक गंजे ( તોલિયા ) जनाबके सर पर सिर्फ दो ही बाल थे । उनके बीच मुहब्बत हो गई। पर वो शादी नहीं कर सकते ।
પ્રશ્ન
क्यूं?
સાચો જવાબ
‘बालविवाह’ बाकायदा वर्जित है!
................................................
પાંચ અક્ષરનું નામ છે. તે હાસ્ય દરબારના એક રત્ન સાથે સંકળાયેલું છે.
સાચો જવાબ
ભાવનગર

પ્રશ્ન-
હિન્દુસ્તાન છોડનારનું નામ શું?
સાચો જવાબ
હિન્દુસ્તાન લીવર
............................................
પ્રશ્ન
વીસમી સદીમાં એવું શું થયું કે. જે ફરીથી ૪૦૦૦ વર્ષમાં ક્યારેય નહીં થઈ શકે?
સાચો જવાબ
1961
- વર્ષનો આંકડો – જે ઉલટો કરીને વાંચો, તો પણ એમનો એમ જ વંચાય.
આવું ફરીથી હવે
6009
ની સાલમાં જ બનશે.
.......................................................
પ્રશ્ન
એવું શું છે જેને કોઈ શરૂઆત, અંત કે મધ્ય નથી?
સાચો જવાબ
ડોનટ
........................................................
પ્રશ્ન
જે છોકરી કદી હસતી ન હોય તેને શું કહેવાય?
સાચો જવાબ
હસીના

એવી કઈ ચીજ છે; જે કોઈને ગમતી નથી; પણ તે તેને ગુમાવવા પણ ઈચ્છતો/તી નથી?
સાચો જવાબ
નોકરી
......................................................
ભારતમાં જે પાછળ આવે છે; તે અમેરિકામાં આગળ અને પાછળ આવે છે; અને ઇન્ગ્લેન્ડમાં વચ્ચે આવે છે.
સાચો જવાબ
ત્રણેના અંગ્રેજી નામમાં અક્ષર ‘A‘
INDIA, AMERICA, ENGLAND

એક માળના, ચાર રૂમ ધરાવતા, ઈંટોના મકાનને પૂરું કરવા કેટલી ઈંટો જોઈએ?
સાચો જવાબ
એક જ ઈંટ ( ગમે તેટલી સાઈઝનું મકાન હોય; છેલ્લી ઈંટે જ એ પુરું થાય.)
..................................
બાપને ધક્કો મારતી છોકરીનું નામ શું?
સાચો જવાબ
પુષ્પા ( Push Paa)
.....................................
- એક સરદાર પાણીની નીચે છે. એનું નામ શું?
- તે પાણીની બહાર આવી ગયો. તેનું નામ શું?
સાચો જવાબ
- જલંદરસિંઘ
- દરબારર્સિંઘ ( દર બહાર )
....................................
એવી કઈ ચીજ છે જે, એક બિસ્કીટ જેટલી જ છે; પણ આખી ને આખી નદી પણ તેને ભરી ન શકે?
સાચો જવાબ
ગળણી
............................................
કઈ ચીજને માત્ર પગ જ છે?
મૂળ જવાબ
મોજાં
...........................................
What is the value of an year?
મૂળ જવાબ
One dollar( an year has 4 quarters)
..........................................
ગાયના ચામડાનો આખી દુનિયામાં બધે જ, સૌથી વધારે ઉપયોગ કયો છે?
સાચો જવાબ
ગાયના શરીરના રક્ષણ માટે!
.........................................
એવી કઈ ચીજ છે જે, હમ્મેશ વધ્યા જ કરે છે; અને કદી પાછી આવતી નથી?
સાચો જવાબ
- ઉમર
- .....................................
-
એવી કઈ ચીજ છે જે. બંધ થાય ત્યારે પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે?
[ એકથી વધારે જવાબો આપી શકશો. સૌથી વધારે જવાબ આપનારનો પહેલો નમ્બર!]
મૂળ જવાબ
એલાર્મ ઘડિયાળ
.....................................
તમે મને સાંભળ્યો છે; અને ફરીથી સાંભળો છો; ફરીથી સાંભળો છો; અને ફરીથી સાંભળો છો…
અને છેવટે હું મરી જાઉં છું.
અને છતાં તમે બૂમ પાડો છો; ત્યારે હું હાજર થઈ જઉં છું.
મૂળ જવાબ
- પડઘો
......................................
એક કોફિનની અંદર એક શબ છે. એની બાજુમાં એક માણસ ઊભો છે. બીજો એક માણસ આવીને એને પૂછે છે -
‘આની અંદર કોનું શબ છે?’
પહેલો માણસ કહે છે,” અરેરે! મારે કોઈ ભાઈ કે બહેન નથી; પણ આ માણસનો બાપ એ મારા બાપનો દિકરો છે.”
પ્રશ્ન
એ કોનું શબ હતુ?
મૂળ જવાબ
તેના પુત્રનું
...........................................................
એવી કઈ વસ્તુ છે કે, જે ગંદી થાય તેમ વધારે સફેદ બનતી જાય છે?
મૂળ જવાબ
- બ્લેક બોર્ડ
.......................................................
કોયડો
ભારતીય સભ્ય સમાજમાં અપવાદરૂપ કેટલાક કિસ્સાઓ સિવાય જાહેરમાં સ્ત્રી અને પુરુષ એકબીજાને મળી (ભેટી) શકે નહિ.મા અને દીકરી એવી બે સ્ત્રીઓ ઘંટી ફેરવતી દળણું દળી રહી હતી. એવામાં બે પુરૂષો આવ્યા. હવે પેલી બે પૈકી એક સ્ત્રી એક પુરૂષને જ ભેટે છે અને બીજી સ્ત્રી પેલા બંને પુરૂષોને ભેટે છે.આવનાર બંને પુરૂષો એકબીજાના શા સગા થાય?
હવે એનો ઉકેલ…
બે પુરૂષો
- એક તો માનો બાપ ( સસરાજી)
- બીજો માનો વર ( જમાઈરાજ )
‘મા’ પોતાના બાપને ભેટી શકે. દિકરી માટે એ બે નાના અને પિતા થાય; એટલે ભેટી શકે.
- એક સ્ત્રી એના પતિને શૂટ કરે છે, પછી પાંચ મિનીટ એને પાણીમાં ડુબાડી રાખે છે. છેલ્લે એને લટકાવી દે છે.
અને તરત પતિ અને પત્ની હોટલમાં જમવા જતા રહે છે.
પ્રશ્ન – શી રીતે ?
સાચો જવાબ
- તે સ્ત્રી ફોટોગ્રાફર હતી.
- ...............................
- એક ખુનીને મોતની સજા ફરમાવવામાં આવી છે. તેને ત્રણ વિકલ્પો આપવામાં આવે છે.
- એક રૂમમાં બળબળતી આગ છે.
- બીજા રૂમમાં પિસ્તોલ ભરેલા દસ પોલિસ શૂટ કરવા તૈયાર છે.
- ત્રીજા રૂમમાં ત્રણ વર્ષથી ભૂખ્યા દસ સિંહો છે.
પ્રશ્ન – ખુનીએ કયો રૂમ પસંદ કર્યો?સાચો જવાબ- ત્રીજો રૂમ
કારણકે,- ત્રણ વરસથી ભૂખ્યા સિંહો અત્યાર સુધીમાં મરી ચુક્યા હોય.
- એક જાદુગર પાણી નીચે છ મિનીટ રહીને પ્રેક્ષકોને આહ્વાન આપે છે, કે ‘કોઈ પાણી નીચે રહી શકે તો ૧૦,૦૦૦ ડોલર આપીશ.’
એક બાળકે કહ્યું ,’ હું કોઈ સાધન વાપર્યા વગર ૧૦ મિનીટ રહી બતાવું.’
અને એ બાળક ઈનામ જીતી ગયો.
પ્રશ્ન – શી રીતે ?
સાચો જવાબ
- તેણે પાણી ભરેલો પ્યાલો માથા પર મૂક્યો.
- એવું શું છે, જે ખરીદો ત્યારે કાળું હોય છે, વાપરો ત્યારે લાલ બને છે; અને ફેંકી દો ત્યારે સફેદ?
સાચો જવાબ
- કોલસા
.................................
- પ્લાસ્ટિકના બે જગ પાણીથી ભરેલા છે. એમાંનું પાણી, પાણીથી ભરેલી એક ટાંકીમાં નાંખી દેવાનું છે; અને છતાં એ પાણી ક્યા જગમાંથી આવ્યું , તે કહી શકાવું જોઈએ.
પ્રશ્ન – શી રીતે?
સાચો જવાબ
- બન્ને જગને ફ્રિજમાં થીજવી દઈ, ટાંકીમાં નાંખી દેવાના
...............................
- T૨ ફુટ લબાઈ X ૨ ફુટ પહોળાઈના, ૩ ફુટ ઊંચા ટેબલ ઉપર હાથ રૂમાલ પાથરીને આખી રાત આરામથી લાંબા પગે સૂઇ આપો ? કેવી રીતે?
સાચો જવાબ
- ટેબલ પર રૂમાલ પાથરી દો અને પછી પથારીમાં સૂઈ જાઓ.
- સોમવારથી રવિવાર સુધીનું એક પણ નામ વાપર્યા વિના, એક પછી એક આવતા ત્રણ દિવસોના નામ કહો.
સાચો જવાબ
- ગઈકાલ..આજ..આવતીકાલ
.....................
- કાલીદાસના ભાઈનું નામ શું હતુ?
- તેનો વ્યવસાય શું હતો?
સાચો જવાબ
- અદિદાસ( Adidas)
- જૂતા વેચવાનો
...................
તમારી પાસે જો એ હોય તો તમે એ શેર કરતા નથી; અને શેર કરો તો તમારી પાસે તે રહેતું નથી.
પ્રશ્ન -
એ શું છે?
સાચો જવાબ
ખાનગી વાત ( Secret)
....................
તળાવમાં ૧૦૦ માછલીઓ હતી. એક મરી ગઈ. અને તળાવનું પાણી વધવા લાગ્યું.
પ્રશ્ન -
શા માટે?
સાચો જવાબ
બધી માછલીઓ દુઃખી થઇને રોવા લાગી એટલે
..........................
જો એ ચીજ વધારે અને વધારે તમારી પાસે રહે છે; તો તમે એને વધારે ને વધારે પ્રમાણમાં જોઈ શકતા નથી.
પ્રશ્ન -
એ શું છે?
સાચો જવાબ
અંધારું
...............................
સસલું અને કાચબો બન્ને આઈ. આઈ.ટી. માં જોડાવા ગયા. પરીક્ષામાં કાચબાને ૮૪% માર્ક મળ્યા અને સસલાને ૯૫% . પણ એડમીશન કાચબાને જ મળ્યું.
પ્રશ્ન -
શા માટે?
સાચો જવાબ
સ્પોર્ટ્સ ક્વોટા
..................................................
એવી કઈ વસ્તુ છે કે, જે પહેલાં બહુ પૈસાદાર લોકો જ રાખી શકતા; પણ હવે દરેક પાસે હોય છે. અને એ વસ્તુ ક્યાંય ઉછીની કે વેચાતી મળતી નથી.
પ્રશ્ન -
એ શું છે?
સાચો જવાબ
ટેલિફોન ડિરેક્ટરી
..............................................
एक गंजे ( તોલિયા ) जनाबके सर पर सिर्फ दो ही बाल थे । उनके बीच मुहब्बत हो गई। पर वो शादी नहीं कर सकते ।
પ્રશ્ન
क्यूं?
સાચો જવાબ
‘बालविवाह’ बाकायदा वर्जित है!
................................................
પાંચ અક્ષરનું નામ છે. તે હાસ્ય દરબારના એક રત્ન સાથે સંકળાયેલું છે.
સાચો જવાબ
ભાવનગર
..................................................
પ્રશ્ન-
હિન્દુસ્તાન છોડનારનું નામ શું?
સાચો જવાબ
હિન્દુસ્તાન લીવર
............................................
પ્રશ્ન
વીસમી સદીમાં એવું શું થયું કે. જે ફરીથી ૪૦૦૦ વર્ષમાં ક્યારેય નહીં થઈ શકે?
સાચો જવાબ
1961
- વર્ષનો આંકડો – જે ઉલટો કરીને વાંચો, તો પણ એમનો એમ જ વંચાય.
આવું ફરીથી હવે
6009
ની સાલમાં જ બનશે.
.......................................................
પ્રશ્ન
એવું શું છે જેને કોઈ શરૂઆત, અંત કે મધ્ય નથી?
સાચો જવાબ
ડોનટ
........................................................
પ્રશ્ન
જે છોકરી કદી હસતી ન હોય તેને શું કહેવાય?
સાચો જવાબ
હસીના
........................................................
એવી કઈ ચીજ છે; જે કોઈને ગમતી નથી; પણ તે તેને ગુમાવવા પણ ઈચ્છતો/તી નથી?
સાચો જવાબ
નોકરી
......................................................
ભારતમાં જે પાછળ આવે છે; તે અમેરિકામાં આગળ અને પાછળ આવે છે; અને ઇન્ગ્લેન્ડમાં વચ્ચે આવે છે.
સાચો જવાબ
ત્રણેના અંગ્રેજી નામમાં અક્ષર ‘A‘
INDIA, AMERICA, ENGLAND
......................................................
એક માળના, ચાર રૂમ ધરાવતા, ઈંટોના મકાનને પૂરું કરવા કેટલી ઈંટો જોઈએ?
સાચો જવાબ
એક જ ઈંટ ( ગમે તેટલી સાઈઝનું મકાન હોય; છેલ્લી ઈંટે જ એ પુરું થાય.)
..................................
બાપને ધક્કો મારતી છોકરીનું નામ શું?
સાચો જવાબ
પુષ્પા ( Push Paa)
.....................................- એક સરદાર પાણીની નીચે છે. એનું નામ શું?
- તે પાણીની બહાર આવી ગયો. તેનું નામ શું?
સાચો જવાબ
- જલંદરસિંઘ
- દરબારર્સિંઘ ( દર બહાર )
એવી કઈ ચીજ છે જે, એક બિસ્કીટ જેટલી જ છે; પણ આખી ને આખી નદી પણ તેને ભરી ન શકે?
સાચો જવાબ
ગળણી
............................................
કઈ ચીજને માત્ર પગ જ છે?
મૂળ જવાબ
મોજાં
...........................................
What is the value of an year?
મૂળ જવાબ
One dollar( an year has 4 quarters)
..........................................
ગાયના ચામડાનો આખી દુનિયામાં બધે જ, સૌથી વધારે ઉપયોગ કયો છે?
સાચો જવાબ
ગાયના શરીરના રક્ષણ માટે!
.........................................
એવી કઈ ચીજ છે જે, હમ્મેશ વધ્યા જ કરે છે; અને કદી પાછી આવતી નથી?
સાચો જવાબ
- ઉમર
- .....................................
- એવી કઈ ચીજ છે જે. બંધ થાય ત્યારે પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે?[ એકથી વધારે જવાબો આપી શકશો. સૌથી વધારે જવાબ આપનારનો પહેલો નમ્બર!]મૂળ જવાબએલાર્મ ઘડિયાળ.....................................
તમે મને સાંભળ્યો છે; અને ફરીથી સાંભળો છો; ફરીથી સાંભળો છો; અને ફરીથી સાંભળો છો…
અને છેવટે હું મરી જાઉં છું.
અને છેવટે હું મરી જાઉં છું.
અને છતાં તમે બૂમ પાડો છો; ત્યારે હું હાજર થઈ જઉં છું.
મૂળ જવાબ
- પડઘો
......................................
એક કોફિનની અંદર એક શબ છે. એની બાજુમાં એક માણસ ઊભો છે. બીજો એક માણસ આવીને એને પૂછે છે -
‘આની અંદર કોનું શબ છે?’
પહેલો માણસ કહે છે,” અરેરે! મારે કોઈ ભાઈ કે બહેન નથી; પણ આ માણસનો બાપ એ મારા બાપનો દિકરો છે.”
પ્રશ્ન
એ કોનું શબ હતુ?
મૂળ જવાબ
તેના પુત્રનું
...........................................................
એવી કઈ વસ્તુ છે કે, જે ગંદી થાય તેમ વધારે સફેદ બનતી જાય છે?
મૂળ જવાબ
- બ્લેક બોર્ડ
.......................................................
કોયડો
ભારતીય સભ્ય સમાજમાં અપવાદરૂપ કેટલાક કિસ્સાઓ સિવાય જાહેરમાં સ્ત્રી અને પુરુષ એકબીજાને મળી (ભેટી) શકે નહિ.મા અને દીકરી એવી બે સ્ત્રીઓ ઘંટી ફેરવતી દળણું દળી રહી હતી. એવામાં બે પુરૂષો આવ્યા. હવે પેલી બે પૈકી એક સ્ત્રી એક પુરૂષને જ ભેટે છે અને બીજી સ્ત્રી પેલા બંને પુરૂષોને ભેટે છે.આવનાર બંને પુરૂષો એકબીજાના શા સગા થાય?
હવે એનો ઉકેલ…
બે પુરૂષો
- એક તો માનો બાપ ( સસરાજી)
- બીજો માનો વર ( જમાઈરાજ )
‘મા’ પોતાના બાપને ભેટી શકે. દિકરી માટે એ બે નાના અને પિતા થાય; એટલે ભેટી શકે.
No comments:
Post a Comment